મોરબીની કંસારા શેરી-દફતરી શેરી- કુબેરનાથ શેરી ના રોડ નું ખાતમુહૂર્ત કરાયું
મોરબી:મોરબીની કંસારા શેરી-દફતરી શેરી- કુબેરનાથ શેરી ના રોડ નું ખાતમુહૂર્ત કરાયું હતું
તા.૨૧.૧.૨૦૨૧ ને ગુરૂ વાર ના બપોરે ૪.૧૫વાગે વોડ નં -૫ ના રોડનુ ખાત મુહૂર્ત કરેલ જે માજી નગરપતી અનોપસિહ જાડેજા...
મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ મળ્યો, FSL ની ટીમે તાપસ શરુ કરી
મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની બાળકી બે દિવસ પહેલા જ લાપતા થઇ હતી
પોલીસે હતભાગીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો, શકમંદોની ઊંડી પૂછપરછ પણ હાથ ધરી
મોરબી : તાજેતરમા મોરબી નજીક આવેલા સીરામીક કારખાનામાં...
મોરબીના નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા ઘરે-ઘરે જઈ સેવાસેતુની કામગીરી કરાઈ
માળીયા (મી.) : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા સેવસેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેવાસેતુ કાર્યક્રમમાં કરવામાં આવેલ કામગીરીના પુરાવા નાના દહીંસરા ગામના અરજદારના ઘર-ઘર સુધી...
હડમતીયા : નકલંકધામ ખાતે 28મીએ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન
હડમતીયા : હાલ હડમતીયામાં નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ-રાજકોટના સહયોગથી સ્વ. ગોપાલભાઈ જેરામભાઈ સવાડિયાના સ્મર્ણાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન આગામી તા. 28ને ગુરુવારે બપોરે 3થી 6 કલાકે નકલંકધામ ખાતે કરવામાં...
મોરબીમાં ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયેલા રાજકોટના બે પોલીસકર્મીઓ એક દિવસના રિમાન્ડ પર લેવાયા
દારૂ ક્યાંથી લઈ જઈ ક્યાં પહોંચાડવાના હતા તે અંગે તપાસ ચાલુ
મોરબી : તાજેતરમા મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર વિદેશી દારૂ ભરેલ કાર પલ્ટી મારી ગઈ હતી. પલ્ટી મારી ગયેલી કારમાં રાજકોટના બે...