પ્રજાના પૈસાનો ધુમાડો : મોરબીમાં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ
છેલ્લા બે વર્ષથી દિવસે પણ લાઈટો ચાલુ રહેવાની સમસ્યા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા લોકોમાં રોષ
મોરબી : હાલ મોરબીમાં તંત્રને જાણે અંધાપો આવી ગયો હોય તેમ છેલ્લા બે વર્ષથી ધોળા દિવસે પણ...
માળીયા (મી.)માં રહેણાંક મકાનમાંથી દેશી અને વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો
માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.)માં રહેણાંક મકાનમાંથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો છે. આ કેસમાં બે શખ્સો સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ગઈકાલે તા. 18ના રોજ માળીયા (મી.)માં...
મોરબી: આરોગ્ય કમિશનરે આપેલા આદેશ અનુસાર હાજર ન થનાર આરોગ્યકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાનો...
ગેરહાજર તમામ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને અનઅધિકૃત રીતે ફરજ પર ગેરહાજર ગણી સર્વિસ બ્રેક મુજબના પગલાં લેવાશે
મોરબી: રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા તથા તેને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય તકેદારી રાખવામાં ન...
મોરબીમાં કોરોના રસીનો બીજો રાઉન્ડ શરૂ થયો : આરોગ્ય અધિકારીઓએ રસી મુકાવી
મોરબી : હાલ મોરબીમાં આજે બીજા તબક્કામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આજે મોરબીની સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અધિકારીઓ સહિતનાએ રસી મુકાવી હતી.
મોરબી...
મોરબી: વકીલની દલીલને માન્ય રાખી આરોપીને જમીન મુક્ત કરતી નામદાર કોર્ટ
મોરબી: ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં જમીન અરજી નં . 23/2021 થી આ કામના આરોપી અમિતભાઇ હસુભાઈ વ્યાસની જમીન અરજી દાખલ કરેલ જે વિગતે મોરબીના વાવડી ગામે બનેલ આપઘાતના બનાવમા...