મોરબીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો શુભારંભ
આખા માસ દરમિયાન વાહનચાલકોની આંખોની ચકાસણી, આરોગ્યની તપાસ, ટ્રાફિક નિયમોના પાલન અને વાહનોમાં કોવિડના નિયમોનું પાલન સહિતની સમજણ અપાશે
મોરબી : તાજેતરમા રાષ્ટ્રીય માર્ગ સલામતી અંગે અગાઉ એક સપ્તાહ સુધી ઉજવણી કરવામાં...
મોરબીમાં ત્રણ બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો : બેની શખ્શોની ધરપકડ કરાઈ
મોરબી : તાજેતરમા મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે .પોલીસે આ બાઇકોની ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લીધા સાથે ચોરાઉ બાઈક કબજે લઈને આગળની...
મોરબી : રામ મંદિર નિર્માણની માહિતી જન-જન સુધી પહોંચાડવા રામ રથનું પ્રસ્થાન
આ રથ એક મહિના સુધી મોરબી જિલ્લા ફરીને લોકોને માહિતી અને જાણકારી અપાશે
મોરબી : હાલ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યમાં દરેક...
17 જાન્યુઆરી : મોરબી તાલુકામાં માત્ર 3 કોરોના ના કેસ નોંધાયા છે
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3241 કેસમાંથી 2960 સાજા થયા, કુલ 211ના મૃત્યુ થયા : હાલ 70 એક્ટિવ કેસ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
મોરબી : છનીયારા પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરી પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો
મોરબી : તાજેતરમા 3મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા ભરતભાઇ છનીયારા અને તેના પત્ની શિલ્પાબેનની 9 વર્ષની પુત્રી તુલસીનો આજે તા. 16ના રોજ જન્મદિવસ છે.
આથી, પરિવારજનોએ તુલસીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને ધાબળાનું...