મોરબીની કંસારા શેરી-દફતરી શેરી- કુબેરનાથ શેરી ના રોડ નું ખાતમુહૂર્ત કરાયું

0
359
/

મોરબી:મોરબીની કંસારા શેરી-દફતરી શેરી- કુબેરનાથ શેરી ના રોડ નું ખાતમુહૂર્ત કરાયું હતું

તા.૨૧.૧.૨૦૨૧ ને ગુરૂ વાર ના બપોરે ૪.૧૫વાગે વોડ નં -૫ ના રોડનુ ખાત મુહૂર્ત કરેલ જે માજી નગરપતી અનોપસિહ જાડેજા તથા અનિલભાઈ મહેતા કાવસીલર તથા કાર્યકરતા હરપાલસિહ જાડેજા ગુગણ દ્વારા રોડનુ ખાતમુહૂર્ત કરેલ કશારાશેરી દફતરી શેરી તથા કુબેરનાથ રોડ વોડ નબર..૫ ના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/