મોરબી આલાપ પાર્ક ખાતે ધારાસભ્ય અને જીલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો
તાજેતરમા આલાપ પાર્ક – મોરબી ખાતે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી દુર્લભજીભાઈ દેથરીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો
રવાપર રોડ ખાતે આવેલ આલાપ પાર્ક સોસાયટી, પટેલનગર,ખોડિયાર નગર સોસાયટી દ્વારા ધારાસભ્ય...
ખુબ સરસ : ટંકારાના હડમતિયા ગામના વિધવા માતાના પુત્રએ GPSC ની પરીક્ષા ઉત્તીર્ણ કરી
ટંકારા: તાજેતરમા ટંકારા તાલુકાના હડમતિયા ગામના વિધવા માતાનો પુત્ર કલાસ વન અધિકારી બનતા પરિવારમાં હર્ષ છવાયો છે. નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી ત્રણ દિકરીઓ અને એક પુત્રની અશિક્ષિત એવી વિધવા...
મોરબી જિલ્લામાં સ્પોર્ટ્સ એકેડમી બનાવવા કાન્તિલાલ ડી. બાવરવાની માંગ
તાજેતરમા મોરબીથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જિલ્લામાં સ્પોર્ટ્સ એકેડમી બનાવવા માટેની માંગણી કરવામાં આવી છે
હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ...
મોરબીના માધાપર-મહેન્દ્રપરા વિસ્તારમાં રોડના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુર્હત થયું
તાજેતરમા મોરબીના માધાપર-મહેન્દ્રપરા વિસ્તારમાં એક કરોડના ખર્ચે નવા રોડ બનાવવાના હોય જે રોડના કામના ખાતમુર્હત ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે કરવામાં આવ્યા હતા
મોરબીના માધાપર મેઈન રોડ, નાકાવાળી મેલડી માતાજી મેઈન રોડ, માધાપર...
મધ્યપ્રદેશમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમો મોરબીથી પોલીસ ના હાથે ઝડપાયા
તાજેતરમા મધ્યપ્રદેશ રાજ્યમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમો મોરબીના અલગ અલગ સ્થળે ફેક્ટરીમાં કામ કરતા હોય જે બાતમીને પગલે મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબી ટીમે બંને આરોપીને ઝડપી લઈને મધ્યપ્રદેશ...