મોરબીમાં કમોસમી વરસાદ બાદ આજે વ્હેલી પરોઢે ધુમ્મસ ભર્યું વાતાવરણ
મોરબી : આજે મોરબી પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ આજે વ્હેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
છેલ્લા થોડા દિવસથી શિયાળાની...
મોરબી: સીરામીકના કારખાનામાં ભાગીદાર સહિત જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
મોરબી એલસીબીએ દરોડો પાડ્યો : 1.15 લાખની રોકડ સહિત 1.50 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયો
મોરબી : હાલ મોરબીના લખધીર રોડ પર આવેલી સીરામીક ફેકટરીમાં મજૂરોની ઓરડીમાં કારખાના ભાગીદાર સહિત છ શખ્સો જુગાર...
મોરબીના લખધીરપુર નજીક કોલસો ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠી!!
ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ ના અંતે આગ પર કાબુ મેળવ્યો
મોરબી : હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હોલિસ સીરામીકથી એન્ટિક સીરામીક વચ્ચે ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ...
મોરબી: નહેરૂ ગેઇટ ચોક નજીકમાં વીજપોલ નમી જતા તોળાતું જોખમ
મોરબી : તાજેતરમા મોરબી શહેરની હૃદય સમાન ભરચક્ક બજાર વિસ્તાર ગણાતા નહેરુ ગેઇટ ચોકમાં આવેલો એક વિજપોલ ધીરેધીરે કરતા સાવ જોખમી રીતે નમી ગયો છે.આ વિજપોલ એટલી હદે નમી ગયેલ છે.
આ...
મોરબીના ઘુંટુ ગામમાં ઓફિસની અંદર ચાલતું જુગારધામ પકડાયું : પાંચની ધરપકડ, રૂ. 2. 55...
મોરબી : તાજેતરમા મોરબીના ઘુંટુ ગામે ઓફિસની અંદર ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેઇડ પાડીને જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા છે. આ સાથે પોલીસે તેમની પાસેથી રૂ. 2.55 લાખની રોકડ મળી...