ખાનપર: ચલણી નોટ બદલવાની ના પડતા કર્મચારી ઉપર હિંસક હુમલો !!
એક શખ્સે બેન્કના કર્મચારીને ઝાપટો મારીને ફરજમાં રૂકાવટ કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના ખાનપર ગામે આવેલી પંજાબ નેશનલ બેન્ક શાખામાં ચલણી નોટ બદલવાની ના પાડનાર બેન્કના કર્મચારી...
મોરબી : માર્કેટિંગ યાર્ડ પાસે ગાંઠિયાની દુકાન પાસે સશસ્ત્ર મારામારીનો બનાવ
ઘાયલ યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો : બનાવનું કારણ અકબંધ : હુમલાખોર પૈકી એક સગીરને ઇજા થતા સારવાર હેઠળ ખસેડાયો
મોરબી : ગત શુક્રવારે મોડી રાત્રે શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીક...
PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે : કોરોના વેક્સીનની સમીક્ષા કરશે
ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
મોરબી : તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા નિરીક્ષણ માટે ગુજરાત ની ટૂંકી...
મોરબીના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ જીવન ટૂંકાવ્યું
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
જોધપર...
મોરબી : હવેથી હોમ આઈસોલેશનનો ભંગ કરનાર વિરુદ્ધ એપેડમિક એકટનો ગુન્હો નોંધાશે
જિલ્લા કલેક્ટરે કોરોના સંક્રમણની ચેઇન અટકાવવા કાર્યવાહીના આદેશ કર્યો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ જે રીતે વધી રહ્યું છે. તે જોતા જો વહેલી તકે તંત્ર એકશનમાં નહિ આવે તો સ્થિતિ બેકાબુ...