Saturday, August 16, 2025
Uam No. GJ32E0006963

મોરબી : રંગપર નજીક સીરામીક ફેક્ટરીમાંથી રૂ. 8.10 લાખના મશીનરી પાર્ટ્સની ચોરી

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર નજીક છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં રહેલી સિરામિક ફેક્ટરીમાંથી રૂ. 8.10 લાખના મશીનરીના પાર્ટ્સની ચોરી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ફેકટરીના...

ગુરુવાર : ગઈ સાંજે 4થી 6 દરમિયાન મોરબી અને ટંકારામાં વધુ બે ઈંચ વરસાદ...

હળવદમાં 7 મીમી, માળીયામાં 2 મીમી વરસાદ અને વાંકાનેરમાં નિલ : મોરબીમાં મેઘરાજાએ સતત ત્રીજા દિવસે સટાસટી બોલાવતા ઠેરઠેર પાણી ભરાયા મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં લાંબા અંતરાલ બાદ ફરી છેલ્લા ત્રણ...

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વી. કે. ચૌહાણએ ચાર્જ સંભાળ્યો

મોરબી : મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વી. કે. ચૌહાણએ ચાર્જ સંભાળ્યો છે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયતમાં મદદનીશ ખેતી નિયામક તરીકે...

મોરબી જિલ્લામાં ગતરાત્રે ભારે પવન-વરસાદથી બંધ પડેલ મોટાભાગના ફીડરો ચાલુ કરાયા

પીજીવીસીએલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે રાતભર મહેનત કરીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો મોરબી : આજે મોરબી જિલ્લામાં ગતરાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો...

મોરબી બાયપાસ પર આરટીઓ પાસે ટ્રાફિક જામ, અનેક વાહનો અટવાયા

રોડ અને પુલ પર ફૂટ-ફૂટ કરતા પણ મસમોટા ખાડાઓ પડી જતા વારંવાર સર્જાતો ટ્રાફિકજામ : બાયપાસ પરનો પુલની છેલ્લા બે વર્ષથી જોખમી હાલત મોરબી : આજે મોરબી બાયપાસ ઉપર આરટીઓ કચેરી પાસે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...