છબરડો !! મોરબી પાલીકાની વોટર કમીટીની મીટીંગ માટે ચેરમેનની ખોટી સહી કર્યાની ફરિયાદ
ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ
મોરબી : તાજેતરમાં પાલિકામાં નવો છબરડો સામે આવ્યો હતો જેમાં મોરબી નગરપાલિકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ બાબતે ખુદ ભુગર્ભ સમિતીના ચેરમેને...
મોરબી પાલિકાની નવતર પહેલ : સૂકો પ્લાસ્ટિકનો કચરો આપો અને આકર્ષક ભેટ લઈ જાઓ
શહેરીજનો માટે પ્લાસ્ટિકનો જુદો કરેલો કચરો આપી આકર્ષક ગિફ્ટ મેળવવાની યોજનાની 31 જુલાઇથી અમલવારી થશે
મોરબી : તાજેતરમાં મોરબી નગરપાલિકા તંત્રએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા નવતર પહેલ કરી...
મોરબીમા આઈ.ટી.આઈ માં વિવિધ પ્રકારના કોર્ષમાં પ્રવેશ 20મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે
મોરબી : તાજેતરમાં ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયો જેવા કે (૧) ડ્રાફ્ટસમેન સીવીલ (૨) ફીટર...
મોરબીના નવા ખારચીયામાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોની અટકાયત
મોરબી : તાજેતરમાં મોરબી તાલુકાના નવા ખારચીયા ગામમાં છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં...
મોરબીમાં ટ્રકના હપ્તા ભરવા મુદ્દે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને ખૂનની ધમકીની ફરિયાદ
ત્રણ શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસર ફરિયાદ નોંધાઇ
મોરબી : તાજેતરમાં મોરબીમાં ટ્રકના હપ્તા ભરવા મામલે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ ઘટનામાં...