News@5:30pm: ગુરુવાર, મોરબીમાં બપોર બાદ મેઘમહેરથી બફારામાં રાહત મળી
મોરબી: મોરબીમાં આજે અસહ્ય ઉકાળા અને બફારા વચ્ચે સાંજે 5:30 વાગે મેઘમાહેર થતા લોકોમાં સહર્ષ આનંદની લાગણી છવાઈ હતી.
વિગતોનુસાર આજે સવારથીજ ભારે બફારા અને ઉકાળા વચ્ચે સેકાતા લોકોના મનની વાત...
મોરબીની દસ્તાવેજ ઓફિસમાં અરજદારોને વ્યવસ્થિત સુવિધા આપવા વકીલોની માંગણી
મોરબી: તાજેતરમાં મોરબી તાલુકાના વિવિધ ગામોમાંથી તથા મોરબી શહેરમાંથી પ્રજ્જાનો સબ રજીસ્ટ્રાર કચેરી, મોરબીમાં દસ્તાવેજને લગતી કામગીરી માટે આવતા હોય છે. અને હાલ કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ મોટી સંખ્યામાં દસ્તાવેજો થતા...
ટંકારા: સખી મંડળના બહેનોએ કોરોના વોરિયર્સ માટે 1 હજારથી વધુ રાખડીઓ બનાવી !!
રક્ષાબંધનના પર્વ નિમિત્તે કોરોનાથી પ્રજાને બચાવવા માટે સતત સક્રિય રહેતા કોરોના વોરિયર્સના રક્ષણ માટે ટંકારાના સખી મંડળની બહેનોનું પ્રશંસનીય કાર્ય
ટંકારા : તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો...
છબરડો !! મોરબી પાલીકાની વોટર કમીટીની મીટીંગ માટે ચેરમેનની ખોટી સહી કર્યાની ફરિયાદ
ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ
મોરબી : તાજેતરમાં પાલિકામાં નવો છબરડો સામે આવ્યો હતો જેમાં મોરબી નગરપાલિકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ બાબતે ખુદ ભુગર્ભ સમિતીના ચેરમેને...
મોરબી પાલિકાની નવતર પહેલ : સૂકો પ્લાસ્ટિકનો કચરો આપો અને આકર્ષક ભેટ લઈ જાઓ
શહેરીજનો માટે પ્લાસ્ટિકનો જુદો કરેલો કચરો આપી આકર્ષક ગિફ્ટ મેળવવાની યોજનાની 31 જુલાઇથી અમલવારી થશે
મોરબી : તાજેતરમાં મોરબી નગરપાલિકા તંત્રએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા નવતર પહેલ કરી...