મોરબી જિલ્લા – તાલુકા અને વાંકાનેર તાલુકા પંચાયતના સીમાંકનનો આખરી આદેશ જાહેર કરાયો
રાજય ચૂંટણી આયોગે 2 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અનામત, સામાન્ય બેઠક અંગે પણ આદેશ કર્યો
મોરબી : તાજેતરમા કોરોના મહામારી વચ્ચે યોજાઇ રહેલી મોરબી વિધાનસભાની પેટા ચુંટણી સાથે સાથે હવે રાજય ચૂંટણી...
મોરબીમાં બાયો ડીઝલ વેચનારા પર તબાહી, 3 પંપમાંથી 19.65 લાખનો મુદામાલ જપ્ત કરાયો
તાજેતરમાં મોરબી જીલ્લામાં ગેરકાયદેસર બાયો ડીઝલની બુમરાણ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ આજે જીલ્લાના પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી જેમાં ત્રણ સ્થળેથી બાયો ડીઝલનો જથ્થો મળી આવતા ૧૯.૬૫ લાખનો જથ્થો...
મોરબીના બરતરફ કરાયેલ શિક્ષણની તરફેણ કરનાર શિક્ષક સંઘ સામે ભેદભાવની નીતિના આક્ષેપ ?
તાજેતરમા મોરબીમાં પરીક્ષા દરમિયાન ફરજ પરના શિક્ષક સાથે ઝપાઝપી કરનાર શિક્ષકને બરતરફ કરાયો હોય જે મામલે શિક્ષક સંઘે શિક્ષણ નિયામક સમક્ષ રજૂઆત કરી હતી જે અંગે મોરબી રાજપૂત સમાજે શિક્ષક સંઘને...
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો પણ કોરોના સંક્રમિત થયા
અમૃતિયા પરિવાર ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થઈ ચૂક્યો હોવાની માહીતી સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને ક્વોરોન્ટાઈન થવા અપીલ
મોરબી: મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો...
News@8:00pm : મોરબી જિલ્લામાં આજે 19 કોરોનાના કેસ નોંધાયા, 2 દર્દીના મોત
આજે મોરબી તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા : આજે મોરબી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીના મૃત્ય થયા પણ સત્તાવાર એક પણ...