Thursday, July 23, 2026
Uam No. GJ32E0006963

મોરબીમા હાથરસ દુષ્કર્મના વિરોધમાં ‘આપ’ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આરોપીઓને ફાંસી આપવા માંગણી

મોરબી : તાજેતરમા ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય એક યુવતી સાથે ગામના કેટલાક અસામાજિક તત્વોએ સામુહિક દુષ્કર્મ કરી અને તેની નિર્મમ હત્યા કરી હતી. આ અતિ ગંભીર ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા...

મોરબ જિલ્લામાં મામલતદારની ખૂટતી જગ્યા સત્વરે ભરવા માંગણી

મોરબી : તાજેતરમા મોરબી શહેરની મધ્યમાં તાજેતરમાં સીટી મામલતદારની ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.પરંતુ ખાટલે મોટી ખોટ છે. ત્યાં સેટઅપ પ્રમાણે સ્ટાફ ન હોવાને કારણે લોકોના કામ થતા નથી હાલમાં તે કચેરીમાં...

મોરબી: ગાંધી જયંતિ નિમિત્તે બિલિયા પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાઈ ગયો

મોરબી : કોરોનાની મહામારી વચ્ચે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે સમાજમાં ગાંધીજીના વિચારો સતત વહેતા રહે એટલા માટે આજે બિલિયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા “સ્વચ્છ ભારત” સપનું સાકાર કરવા...

ખાસ ખબર: ગુજરાતમાં દારૂબંધી નહીં હટે : ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા

મોરબી : આજરોજ બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે જ ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં રાજ્યમાંથી દારૂબંધી હટાવવી અશક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ...

મોરબી: આજે હાથરસની ગેંગરેપ ઘટનાના વિરોધમાં “આપ” દ્વારા કેન્ડલમાર્ચ યોજાશે

મોરબી : તાજેતરમા ઉત્તર પ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપ અને ત્યારબાદ સારવાર દરમ્યાન તેના મોતને લઈને દેશભરમાં ચકચાર મચી ગઇ છે ત્યારે આ ઘૃણાસ્પદ ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા સંગઠન તથા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...