Saturday, April 27, 2024
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં ડિજિટલ આંદોલનને વેગવતું બનવવા ખેડૂતો દ્વારા ગામેગામ વૃક્ષો વવાશે

પાક વીમા સહિતના પ્રશ્ને સરકારને ઢંઢોળવા માટે નવતર આંદોલન કરવા ખેડૂતો સજ્જ મોરબી : હાલ ગુજરાતભરમાં ખેડૂતો પોતાની ત્રણ માંગણીને લઈ પાકવિમા કંપનીઓ સામે બાંયો ચડાવીને અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે....

મોરબી : શિક્ષકોને 4200 ગ્રેડ પેનો આભાર વ્યક્ત કરવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ

સાથે કોરોના વોરિયર્સ સદ્દગત શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શિક્ષકોને ગ્રેડ પે મળવા બદલ નવતર ઉજવણી કરવામાં આવી હતી. તથા કોરોના વોરિયર્સ શિક્ષકોને શ્રદ્ધાંજલિ...

મોરબી : ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગણી

મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને કલેકટર આવેદનપત્ર અપાયું મોરબી : મોરબી જિલ્લાના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો લાંબા સમયથી ઠેરના ઠેર જ...

ત્રાજપર-ખારી નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમની અટકાયત

મોરબી : મોરબીના ત્રાજપર-ખારી નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. મોરબી તાલુકાના ત્રાજપર-ખારીના રામકુવા પાસે સર્વીસ રોડ પરથી રવીભાઇ દીનેશભાઇ ઉર્ફે ટીનાભાઇ...

મોરબી ઘુંટુ નજીક કારખાનામાં અકસ્માતે 20 ફૂટ ઊંચાઈથી પડી જતા યુવકનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબી તાલુકામાં આવેલ એક કારખાનામાં અકસ્માતે 20 ફૂટ ઊંચાઈથી પડી જતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબી તાલુકાના જુના ઘુંટું...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...