મોરબી: રામધન આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે શિવપૂજા અને માં ના શણગાર કરાયા
મોરબીના રામધન આશ્રમ ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે સરકારની ગાઈડ લાઈન અનુસાર થર્મલ સ્કેનરથી સ્ક્રીનીંગ, સેનેટાઈઝર તેમજ સોશ્યલ ડીસટન્સ સાથે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬...
મોરબી : સોસાયટીના ગટર મુદ્દે પાલિકામાં મહિલાઓની ઉગ્ર રજુઆત
હિરલ પાર્ક સોસાયટી અને વજેપર શેરી નંબર 11 માં વગર વરસાદે ગટરના પાણી ઘરમાં ઘુસી જતા હોવાની મહિલાઓએ પાલિકા તંત્રને રજુઆત કરી
મોરબી : મોરબીમાં હાલ ચોમાસાની સિઝનમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ...
શ્રાવણના દરેક સોમવારે રામધન આશ્રમ ખાતે ઉકાળા તથા માસ્કનું વિતરણ કરાશે
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે છે. તેમજ ભક્તજનોને થર્મલ ગનથી ચેકિંગ, સેનેટાઈઝ તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવે છે. રામધન આશ્રમ...
મોરબીની મેઈન બજારમા જર્જરિત મકાનનો અમુક હિસ્સો ધરાશયી, એક મહિલાને ઇજા
રવિવારે બનેલી ઘટનામાં હજુ સુધી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીની મેઈન બજાર ગઢની રાંગ પાસે આવેલું વર્ષો જુના જર્જરિત મકાનનો ઉપરનો અમુક હિસ્સો અચાનક ધરાશયી થયો હતો....
મોરબી: ડો. આંબેડકરના મુંબઈ સ્થિત સ્મારક રાજગૃહ પર હુમલાના વિરોધમાં આવેદન અપાયું
મોરબી જિલ્લા સામાજિક સમરસતા મંચે કલેકટરને આવેદન આપી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી
મોરબી : ભારતના બાંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત આવેલ નિવાસ સ્થાન સ્મારક રાજગૃહ ઉપર તાજેતરમાં અમુક...