મોરબી : સોસાયટીના ઘરોમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત
સમયાંતરે ગટરના પાણી ભરાતા હોવાથી સ્થાનિકોએ પાલિકાને અગાઉ અનેક રજૂઆતો કરી પણ પરિણામ શૂન્ય : રોષે ભરાયેલ મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું
મોરબી : આજે મોરબીની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ઘરોમાં ગટરના ગંદા પાણી...
મોરબી: નવા જાંબુડિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાઇકસવારનું મૃત્યુ
મોરબી : આજે મોરબી તાલુકાના નવા જાંબુડિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે તા. 25ના...
મોરબીમાં ભારે વરસાદના લીધે માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા ભારે હાલાકી
શહેરમાં ઘરોમાં ઘુસી ગયેલા પાણીના લીધે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે
મોરબી : તાજેતરમા અનરાધાર વરસાદ અને ઓવરફ્લો થયેલા ડેમોના દરવાજા ખોલાતા મોરબી જિલ્લો જળમગ્ન બની ગયો છે. ખાસ કરીને મોરબી શહેરની...
મોરબી જિલ્લાના ડેમોની રાત્રીના 10 વાગ્યાની સ્થિતિની વિગત
મોરબી : તાજેતરમા મોરબીમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. તેવામાં મોરબી જિલ્લાના તમામ ડેમો ગઈકાલથી પાણીની પુષ્કળ આવક થતા દરવાજા ખોલવાનો સિલસિલો ચાલ્યો હતો. જો કે મેઘવીરામને પગલે...
મોરબીમાં કોરોના અંકુશની કામગીરી માટે કલેકટરે મહેસુલી વિભાગની 16 ટીમોની રચના કરાઈ
મોરબી : તાજેતરમા અનલોક બાદ મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં રાતોરાત ઉછાળો આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. આમ છતાં સંક્રમણ વધુને વધુ ફેલાતું છેક અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું છે ત્યારે જિલ્લા...