મોરબીના બે શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા
મોરબી : હાલ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃતી સાથે સંકળાયેલા યશપાલસિંહ ઘનુભા જાડેજા ઉ.વ.22 તથા સમીરભાઈ આમદભાઈ દલપોત્રા ઉ.વ.27 વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,એલસીબીએ પાસા વોરંટની બજવણી કરી બન્ને...
મોરબીના ઉદ્યોગપતિ દ્વારા સીદસર ઉમિયાધામ પરિસરના નિર્માણ કાર્યમાં રૂ. 25 લાખનું અનુદાન
મુખ્યમંત્રી દ્વારા દાતા ગોવિંદભાઈ વરમોરાનું સન્માન
મોરબી : હાલ સિદસર ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મંદિરના નવા કેમ્પસના નિર્માણમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓ અને દાનની રકમ...
રફાળેશ્વર નજીક બાઇકની ટ્રેલર અને ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર : એકને ગંભીર ઇજા
મોરબી :આજે મોરબીના રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિકની સામે રોડ ઉપર આજે 10:45 વાગ્યાના અરસામાં એક અકસ્માત સર્જાયો છે.
મોરબીના રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિકની સામે રોડ ઉપર આજે 10:45 વાગ્યાના અરસામાં એક...
મોરબીમાં કરણી સેના આયોજિત એકતા યાત્રાનું વિવિધ સંગઠનો દ્વારા ઉમળકાભેર સ્વાગત
કચ્છના આશાપુરા માતાજીના મઢેથી માતાજીની જ્યોત સાથે નીકળેલી એકતા યાત્રા આજે મોરબી આવી પહોંચ્યા બાદ શહેરના મુખ્યમાર્ગો ફર્યા બાદ શનાળાની રાજપૂત સમાજની વાડી ખાતે પહોંચી
મોરબી : હાલ કચ્છમાં બિરાજમાન આશાપુરા...
મોરબીની મધુવન સોસાયટીમાં વિદેશી દારૂની 83 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં બાતમીને આધારે દરોડો પાડી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની 83 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી...