Saturday, November 22, 2025
Uam No. GJ32E0006963

શુક્રવાર : મોરબી જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા, 15 દર્દી સાજા થયા ના રિપોર્ટ

જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાના આજે 13 પોઝીટીવ કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં...

શુક્રવાર : ગઈકાલે રાત્રે 10થી આજે સાંજના 6 સુધીમાં પડેલા વરસાદની માહિતી

ગતરાત્રીથી આજ સાંજના 6 સુધીમાં હળવદ, ટંકારામાં એક ઇંચ તથા મોરબી, વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામ છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. જોકે ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ...

મોરબી: જોધપર (નદી) ગામમાં ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરાયું

મોરબી : તાજેતરમા જોધપર (નદી) ગામમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન તથા જય લક્ષ્મણ વિદ્યાધામ દ્વારા આજ રોજ ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિઘ ૮૦ જેટલા ઔષધી છોડ રોપાવામા આવ્યા...

મોરબીમાં નકલી બિયારણનું વેચાણ કરવાનું કૌભાંડ કરનાર એગ્રો સંચાલકની ધરપકડ કરાઈ

એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી મોરબી : તાજેતરમા મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી અધિકારીએ રૂ. 17 લાખનો...

મોરબી: કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી દ્વારા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઉજવણી કરવામાં...

મોરબી : તાજેતરમા કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની મોરબી શાખા દ્વારા રામ જન્મભૂમિ ભૂમિપૂજન પ્રસંગની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. શ્રી રામચંદ્રજી પ્રભુની આરતી પૂજા તથા ફટાકડા ફોડી તથા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...