મોરબીના નવયુવાન ડો. હિતેશ પારેખે રાજકોટ ખાતે કોવિડ-19ની ફરજ નિભાવી
મોરબી : મોરબીની સોની બજારમાં મોદી સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ડો. હિતેશ પારેખએ રાજકોટ ખાતે આવેલ PDU સિવિલ હોસ્પિટલમાં આઠ દિવસ ઇન્ટર્ન તરીકે કોવિડ-19ની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી.
અને કોરોના વાયરસનાં...
મોરબી: જુઓ ગ્રીનચોકમાં કુબેરનાથ દાદા ને રુદ્રાક્ષનો શણગાર
મોરબી: મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો
વિગતોનુસાર મોરબીના ગ્રીનચોકમાં કુબેરશેરીમાં આવેલ કુબેરનાથ દાદાના મંદિરે આજે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં ભોળી સંખ્યામાં...
મોરબી : ઘરના પલંગમાં આધેડ બેભાન અવસ્થામાં મળ્યા, ડોકટરે મૃત જાહેર કર્યા
મોરબી: તાજેતરમા મોરબીના લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટના રહેવાસી ભાવેશભાઈ જનકભાઈ દવે (ઉ.વ.૪૦) નામના આધેડનો મૃતદેહ તેના ઘરેથી જ મળી આવ્યો હતો
જે બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ ભાવેશભાઈ દવેના ઘરનો દરવાજો તા....
મોરબી: ખાખરેચી જતા રસ્તે કાર પર કન્ટેનર પડતા ત્રણ વ્યક્તિઓના મોત
મોરબી :માળિયા હાઈવે પર તાજેતરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા હતા તો આજે વધુ એક જોરદાર અકસ્માત સર્જાયો છે જેમાં હાઈવે પર...
મોરબીમાં કારખાનેદાર આત્મહત્યા કેસમાં આરોપીનો જામીન પર છુટકારો થયો
મોરબી: તાજેતરમા મોરબીમાં કારખાનેદાર આપઘાત કેસમાં ઝડપાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હોય અને કોર્ટે આરોપીની જામીન અરજી માન્ય રાખી જામીન પર છુટકારો કર્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસમાં મીતાબેન દિલીપભાઈ પાડલીયાએ...



















