Wednesday, April 17, 2024
Uam No. GJ32E0006963

કોંગ્રેસને અલવિદા કેહતો હાર્દિક પટેલ, ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ

હાર્દિકનું રાજીનામુ શબ્દ એ શબ્દોમાં , નારાજી નામામાં કોંગીનેતાઓને આડેહાથ લીધા : ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચ મળી કે નહીં તેની ચિંતામાં મોરબી : હાલ પાટીદાર અનામત આંદોલનથી ચમકમાં...

હળવદ દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી મહિતી મેળવી

રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા હળવદ : આજની હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી છે. સાથે તેઓએ મૃતકોના...

હળવદ: મીઠાના કારખાનાની દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના કરુણ મોત : મુખ્યમંત્રી તમામ કાર્યક્રમો...

મુખ્યમંત્રી દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં દીવાલ ધરાશાયી થતા...

વવાણિયા ગામે રામબાઈમાંની જગ્યામાં પ્રવાસન સુવિધાના ત્રણ કરોડના કામોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

વવાણીયા માં પરંપરાગત ૧૭મા પાટોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી,ગાંધીજીના આધ્યાત્મીક ગુરૂ શ્રીમદ રાજચંદ્રના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મભુવનની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વડાપ્રધાને આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રને સાકાર કરીને કોઈપણ સમાજના...

મોરબી: નવલખી બંદરે કોલસા ભરેલું બાર્જ દરિયામાં ડૂબ્યું

શનિવારે બનેલી ઘટનાની હજુ સુધી ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓને જાણ ન હોવાનું બહાર આવ્યું : દરિયામાં ભયંકર પ્રદુષણ ફેલાવા મામલે જીપીસીબી દોડ્યું મોરબી : તાજેતરમા મોરબીના નવલખી બંદરે શનિવારે ભારે પવન...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...

કરણીસેના દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયુ

મોરબી: તાજેતરમા કરણીસેના જિલ્લા ટીમ દ્વારા આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કરણીસેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને...