મોરબી : જાહેરનામા ભંગ બદલ 21 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા
મોરબી : સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારીને કારણે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો સહિતના ધંધાદારી વ્યવસાયો બંધ રાખવા તથા રાત્રે 10 વાગ્યાથી સવારે 05 વાગ્યા સુધી કર્ફ્યુના લાગુ થયેલા...
મોરબી: લાલપરમાં જુદા-જુદા સ્થળેથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો
વિદેશી દારૂના બનાવમાં એક શખ્સ પકડાયો, જયારે દેશી દારૂના બનાવમાં એક શખ્સ ઝબ્બે, એક શખ્સની શોધખોળ ચાલુ
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં જુદા-જુદા સ્થળેથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે....
મોરબી : મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળ્યો!!
મોરબી : મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ નજીક મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી છે.
ગઈકાલે તા. 22ના રોજ જોધપર (નદી) ગામ પાસે...
સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી તેમજ હરબટીયાળીમાં મહારક્તદાન કેમ્પ યોજાશે
મોરબી : ખેડૂત અગ્રણી સોરાષ્ટ્ના સિંહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે એમ બે સ્થળે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કદાવર ખેડૂત...
હળવદના ડુંગરપુરમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસમાં પાણી પી લેતા યુવાનનું મૃત્યુ
હળવદના ડુંગરપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમય મજુરને તરસ લાગી હતી ત્યારે તેને ભુલથી ઝેરી દવા ઓગાળેલા ગ્લાસમાં પાણી ભરીને તે પાણી પી લેતા મજુરને ઝેરી અસર થવાથી સારવારમાં...