મોરબી અને હળવદ અને માળીયા (મી.) મામલતદારની આંતરિક બદલી
બનાસકાંઠા જિલ્લામાંથી મામલતદારની બદલી મોરબી જિલ્લામાં કરાઈ
રાજ્યના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા મામલતદરોના ટ્રાન્સફર ઓર્ડર અપાયો
મોરબી : આજે તા. 21 જુલાઈના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યભરના મામલતદારોનો ટ્રાન્સફર ઓર્ડર...
મોરબી : ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
મોરબી : મોરબી જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં...
મોરબી: ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓ આપવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી : મોરબી-માળીયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર સુખાભાઈ કુંભારવાડીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા બાબતે લેખિત રજુઆત કરવામાં આવી છે.
તેઓએ રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતના...
મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરીયાની રાજકોટ વેસ્ટર્ન રેલવેની કમિટીમાં નિમણૂક
મોરબી : મોરબી સીરામીક એઓસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાની રાજકોટ વેસ્ટર્ન રેલવેની સૌરાષ્ટ્રની કમીટીમાં સભ્ય તરીકે રેલવે દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ વેસ્ટર્ન રેલવેની ડિવિઝનલ ઓફિસ દ્વારા ડિવિઝનલ રેલવે યુઝર’સ કન્સલ્ટેટીવ કમિટી...
મોરબીમાં ઘરે બેઠા ડો.અમિષા રાચ્છ દ્વારા ડાન્સ ક્લાસીસ નો શુભારંભ
(પ્રમોશનલ આર્ટિકલ) હાલમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે બધા લોકોને સોસિયલ ડિસ્ટનસ નું પાલન કરીને મોટાભાગે ઘરમાં જ ફરજિયાત રહેવું પડે છે.
👉આપણી ઇમ્યુનિટી ને વધારવી આ સમયમાં ખૂબ જરૂરી...