શુક્રવાર (12.20pm) : મોરબી શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંકડો...
પારેખ શેરી અને વસંત પ્લોટમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સદી થવા જઈ રહી છે. ગઈકાલે ગુરુવારે 8 કેસ બાદ આજે શુક્રવારે નવા 2 કેસ નોંધાયા છે....
મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 20 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા
મોરબી : રાત્રે 10થી સવારે 05 વાગ્યા દરમ્યાન લાગુ થતા કર્ફ્યુની અમલવારી દરમ્યાન મોરબી જિલ્લામાંથી 20 લોકો સામે કર્ફ્યુ ભંગ કરતા કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
મોરબી સીટી.એ.ડીવી. વિસ્તારના...
મોરબીમાં ધુળકોટીયાની વાડીમાં રહેતા વૃદ્ધનું સાયકલ પરથી પડી જતા મોત
મોરબી: આ બનાવની મોરબી સીટી એ ડિવીઝમ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ પર આવેલ ધુળકોટીયાની વાડીમાં રહેતા ગણેશભાઇ પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગઈકાલે તા.૯ ના રોજ...
મોરબીથી રાજપર સુધી જવાનો રસ્તો વાહન ચાલકો માટે જોખમી: તંત્ર નિંદ્રાધીન
મોરબી : મોરબીના જાગૃત યુવાનો રવિભાઈ પટેલ અને યોગેશભાઈ રંગપરીયાએ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ હુંબલને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમને લખ્યું છે...
ટંકારામાં વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ કરવાની માંગણી
ટંકારામાં મામલતદાર કચેરીના ભરાતા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે ટંકારામાં મામલતદાર કચેરીમાં વરસાદ પડતાં જ કમ્પાઉન્ડમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે
તાજેતરના વરસાદમાં પણ...