મોરબીમાં કાલે સાંજે 6 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો
મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં શનિવારે બપોરે ધીમીધારે શરૂ થયેલી મેઘસવારી આજે રવિવારે પણ યથાવત રહી હતી. જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. માળીયા, ટંકારા...
મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં ડિસેમ્બરમાં વીજકાપ લદાશે !!
મોરબી : તાજેતરની વિગતોનુસાર મોરબી જિલ્લાના અમુક સબસ્ટેશનમાં આગામી ડિસેમ્બર માસમાં અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી અમુક 66 કેવી અને 11 કેવી ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ...
મોરબીમાં આવતીકાલે શુક્રવારે 168 સ્થળે વેકસીનેશન : 20,650 ડોઝ ઉપલબ્ધ કરાશે
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવતીકાલે અલગ અલગ 168 સ્થળો ઉપર વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. આ તમામ સ્થળો ઉપર 20, 650 ડોઝ ઉપલબ્ધ હશે. આ વેકસીનેશનનો લાભ લેવા આરોગ્ય વિભાગે...
મોરબીમાં મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ જાહેર
ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું તા.૧૯ના રોજ મતદાન થનાર છે.કાયદાની જોગવાઈ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને...
મોરબીમાં તાપમાન 43 ડિગ્રી, હળવદમાં 45 ડિગ્રી !!
મોરબી : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે રોજે રોજ ગરમીનો પારો સેન્સેક્સની જેમ ઉંચે ચડી રહ્યો છે, શનિવારે સુરેન્દ્રનગર શહેર 45.5 ડિગ્રી મહત્તમ તાપમાન...