રફાળેશ્વર નજીક બંધ ટ્રેઇલર પાછળ ડમ્પર અથડાતા ચાલકનું મોત
મૃતકના ભાઈ દ્વારા ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે ગતમોડી રાત્રે બેદરકારીપૂર્વક ઉભા રાખેલા ટ્રેઇલર પાછળ ડમ્પર ધડાકાભેર ઘુસી ગયું...
મોરબીની સિવિલ હોસ્પિટલ ઓક્સિજનનો બાટલો બદલતી વખતે દુર્ઘટના : યુવાન ઇજાગ્રસ્ત
મોરબી : આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો માથે નમી જતા એક યુવાન ઇજાગ્રસ્ત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાન હાલ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિવિલ...
ખાનગીકરણ સામેની હડતાળમાં મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો પણ જોડાશે
આગામી તા.16 અને 17ના રોજ 50 વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે
મોરબી : હાલ આગામી 16-17 ડિસેમ્બરે બૅંકના ખાનગીકરણના વિરોધમાં અપાયેલા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલના એલાનમાં...
મોરબી : શિક્ષકોને 4200 ગ્રેડ પેનો આભાર વ્યક્ત કરવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ
સાથે કોરોના વોરિયર્સ સદ્દગત શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શિક્ષકોને ગ્રેડ પે મળવા બદલ નવતર ઉજવણી કરવામાં આવી હતી. તથા કોરોના વોરિયર્સ શિક્ષકોને શ્રદ્ધાંજલિ...
મોરબીમાં રાજપૂત કરણી સેનાએ મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી
મોરબીમાં રાજપૂત કરણી સેનાએ મહારાણા પ્રતાપ સર્કલે મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી
મોરબી: તાજેતરમા મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે મોરબી જીલ્લા રાજપૂત કરણી સેના દ્વારા શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપની...




















