Monday, May 27, 2024
Uam No. GJ32E0006963

કોરોનાનો રિપોર્ટ આવે તે પૂર્વે મોરબીના યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ

મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં કોરોનોનો રિપોર્ટ આવે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જાણવા...

માળીયા આઈટીઆઈના પ્રિન્સીપાલ અને સ્ટાફે ૩૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું

મોરબી: માળીયા આઈટીઆઈ ખાતે પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી આઈટીઆઈ સ્ટાફે કચેરીના પટાંગણમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે માળીયા આઈટીઆઈ ખાતે પ્રિન્સીપાલ અને સ્ટાફ કર્મચારીઓએ તાજેતરમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે...

મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી હોવાની સમસ્યા

મોરબી : મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા વકીલ સંજયભાઈ રાજપરા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી મોરબીના ગાયત્રીનગર અને વિજયનગર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી હોવાની સમસ્યાનો ઉકેલ લાવવા કાલીકા પ્લોટ ફિડરના નાયબ કાર્યપાલક ઇજનેરને...

મોરબી : પરીક્ષા દરમ્યાન ગેરવર્તન કરનાર શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા

ખુલાસો કરવાની વારંવાર તક આપ્યા છતાં શિક્ષકે ઉપેક્ષા કરતા આખરે આકરું પગલું લેવાયું મોરબી : ગત 3 ડિસેમ્બરે ફરજ મોકૂફ કરાયેલા શિક્ષકને વારંવાર તક આપ્યા છતાં તેઓ નિયત સમય મર્યાદામાં પ્રાથમિક શિક્ષણ...

હાય રે કળીયુગ! હળવદમાં પુત્રએ પિતાને કુહાડીનો ઘા માર્યો

લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હળવદ, મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હળવદ : હળવદ શહેરમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પિતા-પુત્ર વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ઘરેથી નીકળી ગયેલા મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ

મોરબી: આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિ નો કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે...

પૈસાની ઉઘરાણી માટે વેપારીનું અપહરણ, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી વેપારીને છોડાવ્યો

વાંકાનેર : મોરબી એલ.સી.બી. તથા વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી થયેલ વેપારીની ઉઘરાણી માટે અપહરણ કરનાર ત્રણ શખ્સોને ગણતરીના કલાકોમાં પકડી પાડી...

૧૮ જુલાઈ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી

  મોરબી: હાલ જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય,...

મોરબીમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીએ જ યથાવત રહેશે

 મોરબી : હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષાથી શેકાય રહ્યું છે. ત્યારે મોરબીમાં પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ દરમ્યાન મોરબી જીલ્લામાં આગામી...

મોરબીમાં આવારા તત્વો દ્વારા પાર્કિંગમાં પાઈપની તોડફોડ !!

મોરબી : હાલ મોરબીમાં અવાર નવાર આવારા તત્વો દ્વારા કાયદાનો કોઈ ડર ન હોય તેમ તોડફોડ કરી નુકસાની કરતા હોવાના બનાવો સામે આવતા...