મોરબી ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા ‘સેવા એ જ સંગઠન’ અભિયાન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાશનના 7 વર્ષ પૂર્ણ થવા અન્વયે ‘સેવા એ જ...
ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન મોરબી દ્વારા સ્ટાફ ટ્રેનિંગ સેમિનાર યોજાઈ ગયો
સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ સનારીયા દ્વારા “હાઉ ટુ વિન પેશન્ટ” વિષય પર માર્ગદર્શન પણ આપવા મા આવ્યુ હતું
મોરબી : શહેરમા હરહંમેશ નવતર અભિગમો માટે સમગ્ર ગુજરાત મા...
મોરબી: નવલખી બંદર સહિત જિલ્લાના 8 ટાપુઓ ઉપર પ્રવેશબંધી
મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ...
વાંકાનેર: કારચાલકે ઓવર ટેક કરી બાઈકચાલકને પછાડી દેતા બે ઘાયલ
વાંકાનેર : હાલ વાંકાનેરમાં રાતીદેવડી રોડ પર કારચાલકે ઓવર ટેક કરી આગળ જઈ કારને બ્રેક મારતા મોટર સાયકલમાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.
ગત તા. 19ના રોજ સાડા દસેક વાગ્યાના સુમારે...
મોરબીની સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી : હાલ આજે 19 ફેબ્રુઆરી એટલે કે સૂર્યનમસ્કાર દિવસ છે. સૂર્યનમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્યનમસ્કાર દ્વારા સૂર્યદેવને વંદન કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે....



















