જન્માષ્ટમીનું વેકેશન પૂર્ણ થતા આજથી મોરબીની બજારો શરુ
મોરબી : આજથી મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓ બાદ સોમવારે શહેરની તમામ બજારો પુન: ધમધમી ઉઠી હતી.વેપારીઓ જન્માષ્ટમીની રજાઓનો ભરપૂર આનંદ માણીને નવી ઉર્જા સાથે આજથી વેપાર ધંધાના કામે વળગ્યા હતા.જોકે...
મોરબીના વાવડી રોડ પર ઇલેક્ટ્રિક થાંભલાના ખુલ્લા વાયરો જોખમી
મોરબી : તાજેતરમાં મોરબી શહેરના વાવડી રોડ પર મનીષ વિદ્યાલય પાસે ઇલેક્ટ્રિક થાંભલાના અમુક વાયરો ખુલ્લા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે.
જેના લીધે શોટ લાગવાનું જોખમ રહેલું છે. ચોમાસાની ઋતુમાં આ જોખમ...
મોરબી જિલ્લામાં 21 ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલી
મોરબી એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરાઈ
મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 21 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલીના...
મોરબીમાં ઉતરાયણે પતંગની દોરીથી 22 જેટલા કબુતરોના મૃત્યુ
મોરબી : હાલ મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની દોરીએ 22 જેટલા કબુતરોનો જીવ લીધો હતો....
મોરબી: ચાંચાપર આરોગ્ય કેન્દ્રને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન
મોરબી : હાલ મોરબી જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. હેલ્થ એન્ડ...