મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગ કરનાર વધુ ૧૬ સામે પોલીસની કાર્યવાહી
મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે તો અનલોક ૨ માં મળેલી છૂટછાટ બાદ લોકો વધુ બેદરકારી દાખવી રહ્યા છે અને રાત્રીના કર્ફ્યું સહિતના નિયમોનું પાલન કરાતું નથી ત્યારે...
મોરબી: વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો
ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : અન્યત્ર ઝાપટા પડ્યા
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતરાત્રે...
ટંકારાના જોધપર ઝાલા ગામે પવનચક્કીમાં આગ લાગી
ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલી પવનચક્કીમાં આજે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હજુ સુધી સંબધિત તંત્ર આ ગામે પહોંચ્યું નથી. ઘટનાસ્થળે ગામલોકો એકઠા થઇ ગયા છે.
આ બનાવની...
મોરબીના વાવડી રોડ પર કોરોના પોઝિટિવ કેસ આવ્યો : કુલ કેસ થયા 59
આ સાથે જિલ્લામાં બે દર્દી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ
મોરબી : આજે મંગળવારે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં વાવડી રોડ પર એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ...
મોરબીના 7 ડેમોમા નવા નિરની આવક, બંગાવડી ડેમ ઓવરફ્લો
જિલ્લાના 10 ડેમો તેની સંગ્રહશક્તિની સાપેક્ષે 28.62 ટકા ભરાયા
મોરબી : મોરબી જિલ્લામાં સોમવારના રોજ વહેલી સવારથી જ મેઘસવારી રહેતા 10 પૈકી 7 ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં બંગાવડી ડેમ...