મોરબીનો માધાપર વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ
મોરબી: મોરબી શહેરના માધાપર વિસ્તારમાં અકે ઘણા વર્ષોથી ગટરના પાણી શેરી અને ગલ્લીઓમાં ભરેલા છે જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી માટે એક નહી પરંતુ અનેક વખત પાલિકા કચેરીમાં રજુઆતો...
મોરબી જિલ્લામાં 10 વાહનો ડિટેઇન કરતી મોરબી ટ્રાફિક પોલીસ
મોરબી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પોલીસે માર્ગો પર ચર્કીંગ વધાર્યું છે. રવિવારે જિલ્લાના વાંકાનેર, માળીયા તાલુકા અને મોરબી શહેરમાંથી વિવિધ કલમો હેઠળ સીએનજી રીક્ષા, બાઇકો, પિકઅપ વાહન સહિતના કુલ 10 વાહનો...
મોરબીમાં કલાત્મક રાખડી બનાવતા અને બાંધતા વિડીયો મોકલી સ્પર્ધામાં ભાગ લો
કારગીલ વિજય દિવસ અને મિસાઇલ મેન મહાન વૈજ્ઞાનિક એ.પી.જે.અબ્દુલ કલામની પુણ્યતિથિ અને રક્ષાબંધનનાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવતાં અને બાંધતાં હોય એવો “ઘરે બેઠાં ” વિડીયો ફિલ્મ બનાવી સ્પર્ધામાં ભાગ...
મોરબી: આંગણવાડી વર્કરોને કોરોના કાળમાં રૂ.300 નું દૈનિક ભથ્થું ચૂકવવા કલેક્ટરને રજુઆત
આજે મોરબી અને વાંકાનેરના આંગણવાડી તેમજ આશાવર્કર બહેનોએ ફરી પડતર પ્રશ્ને આવેદનપત્ર આપ્યું
મોરબી : લાંબા સમયથી આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનોના પડતર પ્રશ્નો અધ્ધરતાલ છે. ખાસ કરીને સરકાર દ્વારા આશાવર્કર અને...
રવાપરમાં એક અઠવાડિયાથી પાણી ન મળતા લોકો રાત્રે સરપંચની ઘરે રજુઆત કરવા દોડી ગયા
મોરબી : હાલ મોરબીના સમૃદ્ધ ગણાતા એવા રવાપર ગામમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી અહીં પાણી ન મળતા સ્થાનિકો રોષભેર સરપંચના ઘરે રજુઆત કરવા દોડી...