છબરડો !! મોરબી પાલીકાની વોટર કમીટીની મીટીંગ માટે ચેરમેનની ખોટી સહી કર્યાની ફરિયાદ
ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ
મોરબી : તાજેતરમાં પાલિકામાં નવો છબરડો સામે આવ્યો હતો જેમાં મોરબી નગરપાલિકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ બાબતે ખુદ ભુગર્ભ સમિતીના ચેરમેને...
મોરબીમાં આવતીકાલે શુક્રવારે 168 સ્થળે વેકસીનેશન : 20,650 ડોઝ ઉપલબ્ધ કરાશે
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવતીકાલે અલગ અલગ 168 સ્થળો ઉપર વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. આ તમામ સ્થળો ઉપર 20, 650 ડોઝ ઉપલબ્ધ હશે. આ વેકસીનેશનનો લાભ લેવા આરોગ્ય વિભાગે...
મોરબીમાં પ્રમુખ ગ્રુપનો સેવાયજ્ઞ : 200 જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ
મોરબી : મોરબીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા લોકોને ઠંડીથી બચાવવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો છે.
જેમાં શક્તિ ટાઉનશીપમાં બાંધકામ કરતા શ્રમિકો અને આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા અંદાજે 200 જેટલા શ્રમિકોને ગરમ ધાબળાનું વિતરણ...
મોરબીમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ કેસમાં નિર્દોષ છુટકારો
મોરબીમાં સગીરાનું અપહરણ કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધી તેમજ અન્ય સ્થળે લઇ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય જે કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીઓને...
મોરબીના જેતપરમાં બાલાજી યુવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું
મોરબી : હાલ કોરોના વાયરસથી લોકો ભયભીત છે. કોરોના વાયરસથી બચવા માટે સરકારના નિયમો ફરજીયાત પાળવા જરૂરી છે.
જે હાલના સમયમાં પ્રાથમિક જરૂરીયાત ગણી શકાય છે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું, સોસિયલ...