મોરબીમાં ધુળકોટીયાની વાડીમાં રહેતા વૃદ્ધનું સાયકલ પરથી પડી જતા મોત
મોરબી: આ બનાવની મોરબી સીટી એ ડિવીઝમ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ પર આવેલ ધુળકોટીયાની વાડીમાં રહેતા ગણેશભાઇ પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગઈકાલે તા.૯ ના રોજ...
મોરબીથી રાજપર સુધી જવાનો રસ્તો વાહન ચાલકો માટે જોખમી: તંત્ર નિંદ્રાધીન
મોરબી : મોરબીના જાગૃત યુવાનો રવિભાઈ પટેલ અને યોગેશભાઈ રંગપરીયાએ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ હુંબલને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમને લખ્યું છે...
ટંકારામાં વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ કરવાની માંગણી
ટંકારામાં મામલતદાર કચેરીના ભરાતા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે ટંકારામાં મામલતદાર કચેરીમાં વરસાદ પડતાં જ કમ્પાઉન્ડમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે
તાજેતરના વરસાદમાં પણ...
મોરબીના લખધીરપુર રોડ પર બાઈકની ચોરી
પોલીસ દ્વારા ચોરને પકડવા ચક્રો ગતિમાન કરાયા
મોરબી : મોરબી શહેરના લગધીરપુર રોડ પરથી બાઈકની ચોરી થઇ ગઈ છે. આ બનાવ અંગે પોલીસે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફિરયાદ નોંધી ચોરની શોધખોળ...
મોરબીમાં ક્રિકેટ રમવા મામલે પાડોશીઓ વચ્ચે બઘડાટી : વાહનો અને મકાનમાં તોડફોડ
બન્ને પડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના જેલચોકના ઢાળીયા પાસે ક્રિકેટ રમવા બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી અને વાહનો તથા મકાનમાં તોડફોડ કરાઈ...


















