મોરબીમાં બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ફૂટબોલ ટીમ માટે 19 જૂને સિલેક્શન પ્રક્રિયા યોજાશે
મોરબી : હાલ મોરબી જિલ્લાની બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ભાઈઓ (અં-17) ફૂટબોલ ટીમ માટે આગામી તારીખ 19 જૂન ને બુધવારના રોજ સાંજે 5:00 કલાકે સોકર સ્ટાર ફૂટબોલ એકેડેમીના ગ્રાઉન્ડ ખાતે પસંદગી...
ટંકારાની કન્યા શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોગ, યજ્ઞ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ટંકારા : ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ટંકારા તાલુકાની કન્યા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસા દ્વારા ચાલી રહેલ GSYB નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં યોગ, યજ્ઞ...
મોરબી: મુખ્ય પોસ્ટ ઓફિસ મોટી બનાવવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારોનો ઘસારો વધતો હોય મોટી જગ્યામાં પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય અને પોસ્ટ ઓફિસ મેનેજરને લેખિત...
મોરબીના દાઉદી પ્લોટમાં શેરીમાં કચરાના ગંજ !!
મોરબી : હાલ મોરબી નગરપાલિકા સફાઈ વેરો તો ઉઘરાવે છે. પણ સફાઈના નામે હજુ પણ લોલમલોલ જ ચાલી રહ્યું છે. શહેરના દાઉદી પ્લોટ શેરી નં.1માં જાણે ડમ્પ સાઇટ ઉભી થઇ હોય...
મોરબીના યુવા ધારાશાસ્ત્રીની ઈન્ડિયન રેલવેમાં પેનલ એડ્વોકેટ તરીકે નિમણૂક
મોરબી : મોરબી જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી મહીધરભાઈ એચ. દવે (એમ. એચ. દવે)ની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક થઈ છે. આ નિમણૂક બાદ એમ.એચ. દવેને...