મોરબીના હરિઓમ પાર્કમાં ગઈકાલ સોમવારે અમાસે બરફના શિવલિંગના દર્શન યોજાયા
મોરબી : ગઈકાલે મોરબીના હળવદ રોડ પર આવેલી હરિઓમ પાર્ક સોસાયટીમાં શ્રાવણી અમાસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે એકલિંગજી મહાદેવ મંદિરમાં અમરનાથ ધામ જેવા બરફના 3.5 ફૂટ...
મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામમાં રોકાયા હોવાથી વેરો ભરવામાં લોકોને હાલાકી
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામોમાં રોકાયેલા હોવાથી લોકોને વેરો ભરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં લોકોની લાંબી કતારો જામે છે. કલાકો સુધી લોકોને અહીં ઉભા રહેવુ...
મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર
મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ વાળી ને તેના ભાઈ ને જાન થી...
ટંકારામાં કલ્યાણપર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય
ટંકારા : તાજેતરમા રાજકોટ -મોરબી હાઇવે સાથે કલ્યાણપરને જોડતા ઓરપેટ કન્યા છાત્રાલયના રીંગરોડને ધારાસભ્ય દુલભજી દેથરીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ટંકારા શહેરના નગર નાકાથી કલ્યાણપરને જોડતો ઓરપેટ કન્યા છાત્રાલય પાસેનો...
મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા
મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાત્રે આ બન્ને દરવાજા...