મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે કટકે અલગ અલગ બેંક એકાઉન્ટ માં 1.69...