મોરબીના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરનો ત્રાસ !!
મોરબી : મોરબીમાં અવાર નવાર રખડતાં ઢોરના કારણે અકસ્માતના બનાવો બનવા અને ટ્રાફિકજામ થઈ જવો જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તંત્રના વાંકે આજે પણ મોરબીના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોર અડીંગો...
મોરબીમાં દારૂબંધીના ઉડ્યા લિરા !!
મોરબી : પૈસા આપો એટલે દારૂ જોઈએ ત્યાં મળી જાય તે વાતથી સૌ કાઈ વાકેફ છે. પણ આ બધું છાને છુપે ચાલે ત્યાં સુધી વાંધો નથી. જો જાહેરમાં દારૂની રેલમછેલ થાય...
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં 15000 ચકલીનાં માળા ફ્રી માં વિતરણ કર્યાં
ભાયાવદર ગામ માં વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ભાયાવદર ના ચકલી પ્રેમી નરેન્દ્ર.ભાઈ ફળદુ દ્વારા આજરોજ પોતાના ખર્ચે 15000 જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધી મા અંદાજે સવા...
મોરબી: મુખ્ય પોસ્ટ ઓફિસ મોટી બનાવવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં અરજદારોનો ઘસારો વધતો હોય મોટી જગ્યામાં પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય અને પોસ્ટ ઓફિસ મેનેજરને લેખિત...
મોરબીમાં બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ફૂટબોલ ટીમ માટે 19 જૂને સિલેક્શન પ્રક્રિયા યોજાશે
મોરબી : હાલ મોરબી જિલ્લાની બલરામ ક્ષત્રિય ટ્રોફી જુનિયર ભાઈઓ (અં-17) ફૂટબોલ ટીમ માટે આગામી તારીખ 19 જૂન ને બુધવારના રોજ સાંજે 5:00 કલાકે સોકર સ્ટાર ફૂટબોલ એકેડેમીના ગ્રાઉન્ડ ખાતે પસંદગી...