હળવદના ઘનશ્યામગઢની સીમમાં જુગારધામ ઝડપાયું, રૂ. 7.58 લાખ સાથે 9 આરોપી ઝડપાયા
હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણવા આવેલ 9 આરોપીઓ 7.58 લાખની રોકડ તેમજ કાર સહિત...
સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું
મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર ગોપાલભાઈ કાસુન્દ્રાના પરિવાર દ્વારા સેવાકાર્યો કરવામાં આવી...
વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર
વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બિસ્માર...
ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી
મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું...
હળવદના ચરાડવામાં બે બુટલેગરના દબાણ તોડી પડાયા
હળવદ : રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજ્યભરમાં બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા પણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુન્હેગારોની યાદી તૈયાર કરી ગેરકાયદેસર મિલ્કતો અને વીજ...