Wednesday, July 23, 2025
Uam No. GJ32E0006963

મોરબીના લાતીપ્લોટમાં ઉભરાતી ગટરથી વેપારીઓ ત્રાહિમામ

મોરબી : મોરબી શહેરની કરોડરજ્જુ ગણાતા અને નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરવા છતાં ઔદ્યોગિક વિસ્તારમાં લાતીપ્લોટમાં તંત્રએ સુવિધાઓ આપવામાં કાયમ માટે ઘોર ઉપેક્ષા દાખવી છે. જેને કારણે લાતીપ્લોટ વિસ્તાર વર્ષોથી અનેક...

માળીયાના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, પોલીસની તપાસ શરૂ

મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે ખડૂતની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતની ખિસ્સામાંથી રોકડ, દાગીના અને બાઇક ગાયબ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શંકા ઉપજી છે. હાલ...

આવતીકાલે શનિવારે નટરાજ ફાટકે ઓવરબ્રિજનું સાંસદ – ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

મોરબી : હાલ મોરબીની વર્ષો જૂની નટરાજ ફાટકની સમસ્યા નિવારવા મોરબી નગર પાલિકા દ્વારા રૂપિયા 76 કરોડના ખર્ચે નવા અને જુના મોરબી વચ્ચે પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા સાથે જોડતા ઓવરબ્રિજના...
POLICE-A-DIVISON

મોરબીના આધેડે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં નાણાકીય જરૂરત પડતા કટકે કટકે 75 લાખ દોઢ ટકા વ્યાજે લીધા બાદ આધેડ ફસાયા, વ્યાજખોરે પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી ચેક રિટર્નનો કેસ કર્યાનો ફરિયાદમાં કરાયો ઉલ્લેખ  મોરબી...

ઝૂલતા પુલ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રિમકોર્ટની સાફ વાત નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો મોરબી : હાલ મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી એવા ઓરેવા કંપનીના સુપ્રીમો જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમકોર્ટે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...