જેતપર પીપળી રોડ ઉપર ગેસ લાઇન તૂટવાથી અફડા-તફડી સર્જાઈ
મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર ફોરલેનના કામ દરમિયાન ખોદકામ કરાતા ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈનમાં ભંગાણ થતા અફડાતફડી મચી ગઇ હતી. 20 મિનિટ સુધી ગેસની લીકેજ લાઇનમાંથી 20 મિનિટ સુધી...
મોરબીના સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં રામદેવપીરની શોભાયાત્રા યોજાઈ
મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર ના દરવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે મંદિર ને ૪૮ વર્ષ થયા છે દરવર્ષ શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પુવૅ કાઉન્સિલર...
મોરબીમાં મોરારીબાપુની રામકથા માટે તાડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ
મોરબી : હાલ મોરબીમાં ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 દિવગંતો મોક્ષાર્થે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસે 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી મોરારીબાપુની ભવ્ય રામકથા યોજાશે. મોરારીબાપુની ભવ્ય રામકથાના આયોજનની...
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સમાજના 125 તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
મોરબી : તાજેતરમા મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધો. ૯ અને તેથી...
મોરબી: વેરા વસુલાત વિભાગમાં સર્વર ઠપ્પ થતા લોકો લાઈનમાં
મોરબી : હાલ મોરબી પાલિકાને આ વર્ષે વેરા વસુલાતની સારી શરૂઆત થઈ છે તેવા સમયે જ સર્વરના ધાંધિયા સર્જાતા આજે મોરબી પાલિકામાં વેરો ભરવા આવેલા અનેક આસમીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી.
મોરબી...