મોરબી: ખજૂર’ ફેઈમ નીતિન જાની દ્વારા અક્ષર ડેકોરનું ઉદ્દઘાટન થયું
મોરબીના હાર્ટ એવા રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે અક્ષર ડેકોર નું ભવ્યા થી ભવ્ય ખજૂરભાઈ(નીતિન જાની) પુરી ટીમ દ્વારા ઉદ્ધઘાટન કરવા માં આવ્યુ હતું., અક્ષર ડેકોર ના...
ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી
ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા વાત એમ છે કે ભીમાસરમાં રહેતા વીરાજી...
હળવદની કંપનીમાંથી ૪પ શ્રમિકોને મેડીકલ ચેકઅપ માટે મોરબી ખસેડાયા
હળવદના ખાનગી એકમમાં ત્રણ દિવસ પહેલા કોંગો ફીવરના ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
હતા ત્યારે હળવદમાં બે કોંગો ફિવરના કેસો નોંધાતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી...
મોરબીમાં પઠ્ઠાણી ઉઘરાણી મુદ્દે કારખાનેદારને મરવા મજબૂર કરનાર છ શખ્સો ઝડપાયા
મૃતકની પત્નીની ફરિયાદ બાદ પોલીસે છ આરોપીને ઝડપી લીધા
મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો...
મોરબીના રફાળેશ્વર પાસે મારામારીની ઘટના : એકનું મોત
મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે મોડી રાત્રીના મારામારીની ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય બે યુવકને ગંભીર ઇજા પહોંચી છે.
બનાવ અંગે સૂત્રોમાંથી મળતી...