હળવદની કંપનીમાંથી ૪પ શ્રમિકોને મેડીકલ ચેકઅપ માટે મોરબી ખસેડાયા
હળવદના ખાનગી એકમમાં ત્રણ દિવસ પહેલા કોંગો ફીવરના ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
હતા ત્યારે હળવદમાં બે કોંગો ફિવરના કેસો નોંધાતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી...
મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, દંડ ફટકારતી કોર્ટ
મોરબી હાલમાં ત્રણ લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત અનુસાર મોરબીની ગજાનન એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર અમરશીભાઈ ભાણજીભાઈ પડસુંબીયાએ...
મોરબીમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમ શખ્સ ઝડપાયો
દુષ્કર્મ પીડિતાની ઉંમરના જ બે સંતાનોના પિતા એવા આરોપી પર વરસી રહ્યો છે ચોમેરથી ફિટકાર
મોરબી: ગત 19 જાન્યુઆરીના રોજ સીરામીક ફેક્ટરીમાંથી પરપ્રાંતીય શ્રમિકની 7 વર્ષીય બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાયા બાદ...
મોરબી: ગજાનનપાર્ક સોસાયટીને તેના હક્ક અપાવવા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત
તમામ પાયાની સુવિધાઓ આપવા જ્યારે બિલ્ડરોએ હાથ ઊંચા કરી દીધા ત્યારે ગજાનન પાર્કના રહીશોએ પોતે જાત મહેનતે અને સ્વખર્ચે સુવિધાઓ ઉભી કરી ગજાનન પાર્કને રળિયામણું બનાવી બિલ્ડરોને નીચું જોવડાવ્યું છે
(રાધેશ બુધ્ધભટ્ટી/Editor...
ADD ARTICLE: મોરબીમાં ‘રાધે પેલેસ’ દ્વારા આકર્ષક કિમતે 1-Bhk, તથા 2-bhk ફ્લેટનું ભવ્ય આયોજન
મોરબી: મોરબીમાં નવલખી રોડ પર 'રાધે પેલેસ' દ્વારા આકર્ષક કિમતે અને સર્વજ્ઞાતિ માટે આવકાર્ય 1-Bhk, તથા 2-bhk ફ્લેટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે
જેનું બૂકિંગ પણ વહેલા તે પહેલાના ધોરણે ચાલુ છે...




















