રાજકોટ રહેતા મોરબીના કોયલી ગામના યુવકનું ભેદી રીતે અપહરણ
યુવાનના બાઈક અને મોબાઈલ મળી આવ્યા, અપહરણ વિશે પોલીસને હજુ સુધી કોઈ મહત્વની કડી હાથ ન લાગતા બનાવનું કારણ અકબંધ
મોરબી : હાલ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સોસાયટી શેરી નંબર-2...
માળીયા (મી.)માં રહેણાંક મકાનમાંથી દેશી અને વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો
માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.)માં રહેણાંક મકાનમાંથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો છે. આ કેસમાં બે શખ્સો સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ગઈકાલે તા. 18ના રોજ માળીયા (મી.)માં...
વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો
મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ...
મોરબી જિલ્લામાં 5 લાખ લોકોના ડોર – ટુ – સર્વેમાં 800થી વધુને શરદી ઉધરસ
મોરબી,માળીયા,હળવદ અને વાંકાનેર પાલિકા વિસ્તારમાં 1.31 લાખ ઘરની મુલાકાત લેતું આરોગ્ય તંત્ર
હાલ પોશ વિસ્તારમાં કોરોનાનો તીવ્ર પગપેસારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે
મોરબી : મોરબી જિલ્લામાં હાલ ત્રીજી લહેરમાં કોરોના હાહાકાર...
મોરબીની સીવીલ હોસ્પિટલના પી.એમ. રૂમનો કોલ્ડ સ્ટોરેજ બંધ થતા ડેડબોડી રઝળી પડી
સિવિલ હોસ્પિટલ તંત્રએ ફરી માનવતા નેવે મૂકી, અંતે જાગૃત સંસ્થા અને સામાજિક કાર્યકરે બીનવારસી મૃતદેહની અંતિમવિધિ કરી
મોરબી : મોરબીના સિવિલ હોસ્પિટલ તંત્રે ફરી મોતનો મલાજો જાળવ્યો ન હતો.એક અજાણ્યા પુરુષે આપઘાત...




















