મોરબી જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા 19 લોકો સામે અટકાયતી પગલાં ભરાયા
મોરબી : અનલોક 2.0માં લાગુ થયેલા જાહેરનામા પ્રમાણે રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો સહિતના વ્યવસાય સ્થાનો ખુલ્લા રાખવાના અને રાત્રે 10 વાગ્યા બાદ કોઈ ખાસ કામ વગર ઘરની બહાર ન નીકળવાના...
મોરબી: રવાપર ગામમાં IPL મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા મોબાઇલ થકી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 25ના રોજ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી...
ખાનગીકરણ સામેની હડતાળમાં મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો પણ જોડાશે
આગામી તા.16 અને 17ના રોજ 50 વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે
મોરબી : હાલ આગામી 16-17 ડિસેમ્બરે બૅંકના ખાનગીકરણના વિરોધમાં અપાયેલા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલના એલાનમાં...
હળવદના રાતાભેર ગામે પેટ્રોલપંપમાં થયેલ લુંટના બે આરોપીઓને પોલીસે ઝડપ્યા
હળવદ તાલુકાના રાતાભેર ગામે થોડા દિવસ આગાઉ બે શખ્સોએ બાઈક પર આવીને પેટ્રોલપંપના કર્મચારીને ધમકી આપીને લુટ ચલાવી હતી જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે અનુસંધાને મોરબી એલ.સી.બી....
શુક્રવાર : મોરબી શહેરમાં મોચી શેરીમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો
મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 157
મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે છ કેસ નોંધાયા બાદ શુક્રવારે સવારે એક કેસ મોરબી શહેરની મોચી શેરીમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...