મોરબીમાં એક સાથે બે દર્દીના કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ
16 વર્ષનો તરૂણ અને 41 વર્ષના આધેડ કોરોનાગ્રસ્ત થયા : બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહિ
મોરબી : હાલ મોરબી જિલ્લો કોરોના મુક્ત રહ્યા બાદ થોડા જ દિવસમાં કોરોનાની રી- એન્ટ્રી થઈ...
મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં આખરે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ
ઘણા સમયથી ફરાર જિલ્લા ભાજપ મહામંત્રીને હળવદ પોલીસે ઉઠાવી લઈને મોરબી પોલીસને હવાલે કર્યા : મોરબી પોલીસ એ સઘન પૂછપરછ શરૂ કરી
હળવદ : મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં ઘણા સમયથી નાસતા ફરતા...
મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક આધેડે ગળેફાંસો ખાઈ મોત આપઘાત.મોરબી શહેરમાં L.E. કોલેજની બાજુમાં અગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ઝુપડામાં રહેતા ભલાભાઇ છગનભાઇ બારીયા (ઉ.વ. 45)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાસો ખાઇ આપઘાત...
મોરબી જિલ્લામાં 849ના ટેસ્ટમાંથી માત્ર 13 પોઝિટિવ, આજે 52 સાજા થયા
સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6364 કેસમાંથી 5574 સાજા થયા
જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 449
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ...
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોકથી બે શ્રમિકોના મોત
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી...