Wednesday, August 5, 2026
Uam No. GJ32E0006963

મોરબી : પેપરમિલમાં લોડરની ઠોકરે યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વરમાં આનંદ પેપર મીલમાં લોડરની ઠોકરે યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આનંદ પેપર મીલમાં રહેતો...

મોરબીમાં ઈદ અલ-અદહાની ઉજવણી કરાઈ

મોરબી (આમદશા શાહમદાર દ્વારા) : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે 17 જૂનના દિવસે ઈદ અલ-અદહાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ અલ-અદહા નિમિત્તે મોરબીની તમામ...

મોરબી ભૂગર્ભ ગટર પ્રશ્ને રહેવાસીઓની પાલિકામાં રજૂઆત

મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા વીસીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની જંજાળના પ્રશ્ને રહેવાસીઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને આ વિસ્તારમાં મેઈન ભૂગર્ભની લાઇન તૂટી ગઈ હોવાથી ભૂગર્ભના ઉભરાતા ગંદા...

જીવ ને ‘શિવ’ સાથે મિલનનો અવસર દિવ્ય શ્રાવણ માસનો આજથી શુભારંભ

મોરબી: જીવ ને 'શિવ' સાથે મિલનનો દિવ્ય અવસર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયેલ છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમના તમામ વાંચકો- દર્શકોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવે છે 'દિવ્યદ્રષ્ટિ'...

હળવદ : પશુ ડોકટરે ઓપરેશન કરી પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસનો જીવ બચાવી માનવતા દાખવી

હળવદ: ઘણીવાર જાહેરમાં જ્યાં ત્યાં કચરો ફેકી દેનાર લોકો જાણતા હોતા નથી કે તેની નાનકડી બેદરકારી પશુઓ માટે જીવના જોખમ સર્જી સકે છે હળવદમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...