હળવદ : કીચડના રગડા જેવું પાણી લોકોના ઘરે પહોંચાડે છે પાલિકા
શહેરના જુદા જુદા વિસ્તારોમાં અપાતા દૂષિત પાણીથી લોકો ત્રાસી ગયા છે : હાથ પણ ન ધોવાય તેવું દૂષિત પાણી પાલિકા પીવા માટે આપે છે.!
હળવદ : હળવદ શહેરમાં લોકોની સુખાકારીમાં સદંતર નિષ્ફળ...
મોરબીની એક સિરામીક ફેક્ટરીમાંથી 10 લાખની કિંમતના ઇલેક્ટ્રોનિક્સ કાર્ડની ચોરી
તસ્કરો દરીયાલાલ હોટલની પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેજ ટાઇલ્સમાંથી 10 કાર્ડની ચોરી કરી
મોરબી : હાલ મોરબીના રફાળીયા ગામ નજીક દરીયાલાલ હોટલની પાછળ આવેલ એક સિરામીક ટાઇલ્સ ફેક્ટરીને નિશાન બનાવી તસ્કરો...
હળવદ : ખેલ મહાકુંભમાં મયુરનગરનું આહિર રાસ મંડળ જીલ્લામાં પ્રથમ નંબરે વિજેતા
અગાઉ પણ બે વખત આ મંડળે રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો
હળવદ : વર્તમાન યુગમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અસર વર્તાય છે ત્યારે લોકો હવે જુના રાસ મંડળોને ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે...
ત્રાજપર મર્ડર કેસનો હત્યારો રમેશ ઝડપાઇ જતા મૃતદેહ સ્વીકારી લઇ અંતિમવિધિ કરતા પરિવારજનો
અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ચક્કાજામ – રસ્તારોકો આંદોલન પણ પડતું મુકાયું
મોરબી : તાજેતરમા મોરબીના ત્રાજપર ચોકડી નજીક યુવાનની હત્યા કરવાના બનાવમાં હત્યારો ન પકડાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર...
માળીયાના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, પોલીસની તપાસ શરૂ
મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે ખડૂતની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતની ખિસ્સામાંથી રોકડ, દાગીના અને બાઇક ગાયબ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શંકા ઉપજી છે. હાલ...



















