મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ કૈલાનો આજે જન્મદિન
મોરબી: મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને જય અંબે સેવા ગ્રુપના પ્રમુખ શ્રી જીગ્નેશ ભાઈ આજે જન્મદિન હોય ધ પ્રેસ ઓફ ઇન્ડિયા એમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
જીગ્નેશ ભાઈ કૈલા નો...
હળવદના ચરાડવામાં બે બુટલેગરના દબાણ તોડી પડાયા
હળવદ : રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજ્યભરમાં બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા પણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુન્હેગારોની યાદી તૈયાર કરી ગેરકાયદેસર મિલ્કતો અને વીજ...
ટંકારા જુગારકાંડમા પીઆઇ – કોન્સ્ટેબલે 51 લાખનો તોડ કર્યાનું ખુલ્યું !!
ટંકારા : તાજેતરના ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં એસએમસીએ તપાસમાં ઝુકાવી પીઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક ઘટસ્ફોટ કરી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહિ આપવા અને ભળતા નામ દર્શાવવા માટે...
મોરબી: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખની સહાય ચૂકવાઇ
ગરીબો, વંચિતો અને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચ્યો છેઃ ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન અટલબિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી...
મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની ધરપકડ
મોરબીના ઓરિએન્ટલ કલાસીસમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ૧૫ દિવસથી શારીરિક અડપલા કરનાર શિક્ષક રવિન્દ્રકુમાર ત્રિવેદીની પોકસો હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે લંપટ શિક્ષક પાસે પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરીને...



















