મોરબીમાં વિવિધ સ્થળોએ જુગાર રમતી બે મહિલાઓ સહીત 6 શખ્સો ઝબ્બે
નવા બસ સ્ટેશન તથા વિસીપરા વિસ્તારમાંથી આરોપીઓ પકડાયા
મોરબી : મોરબી શહેરમાં અલગ-અલગ સ્થળોએ જુગાર રમતા બે મહિલાઓ સહીત છ શખ્સોને શહેર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડ...
મોરબીમાં બહારના ડ્રાઇવરોને પોલીસ દ્વારા ખોટી રીતે કરાતી હેરાનગતિ કરતી હોવાની ફરિયાદ
મોરબી : હાલ બહારના રાજ્યોના ડ્રાઇવરને મોરબી પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે રાજસ્થાનના ટ્રક ચાલકે મોરબી પોલીસના વહીવટ રાજ સામે અવાજ ઉઠાવ્યો છે. જેમાં પોલીસે નો...
મોરબી : પોસ્ટ ઓફિસ જવાનું કહી ઘરેથી નીકળેલો 35 વર્ષીય યુવક લાપત્તા
મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ ભુંભરની વાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય શીવજીભાઇ પુંજાભાઇ કંઝારીયા ગત તા. 26 જૂનના રોજ પોતાના ઘરેથી કોઇ નોટીસ આવેલ હોય તેની તપાસ કરવા...
માળિયાના ચીખલી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 22થી વધુ લોકો ફસાયા
22 લોકોને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમે પહોંચી રેસ્ક્યુ કર્યા
મોરબી : આજે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદીના ધસમસતા પાણીનો પ્રવાહ માળીયાના નદીકાંઠાના ગામો ફરી વળ્યાં છે.આથી માળિયાના ચીખલી ગામે...
માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવા જી.પં. પ્રમુખની માંગ
માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા બંધ હોય જે સુવિધા ચાલુ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે...


















