મોરબીની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અચોક્કસ મુદતની હડતાલની આજથી શરૂઆત
તબીબોની હડતાલને પગલે જનરલ ઓપીડી, એનસીડી સેલ ઓપીડી સહિતની તબીબી સેવાઓ ખોરવાઈ : દર્દીઓ મુશ્કેલીમાં
મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના તબીબોની આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ થઈ છે. તબીબોની હડતાલને પગલે જનરલ...
હળવદ: દેવળીયા તળાવમાં ૧૨ ટીટોડીના અકસ્માતે મોત, ૫ સારવાર હેઠળ
હળવદ : હાલ દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે...
મોરબી: શનાળામાં કારખાનેદારના આપઘાત મામલે ઉધાર નાણાંની પઠાણી ઉઘરાણી કરતા છ સામે ફરિયાદ
મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો સામે ઉધાર નાણાંની પઠાણી ઉઘરાણી અંગે મોરબી સીટી...
લાલપર નજીક વાહન અકસ્માતમાં યુવક ઇજાગ્રસ્ત
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વાહન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ઇજા થઇ હતી. જેથી, યુવકને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ...
મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરી ગિરીશ સરૈયાની નિમણુંક
ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની ખેડબ્રહ્મા બદલી, ગિરીશ સરૈયાને વાંકાનેરનો ચાર્જ પણ અપાયો
મોરબી : રાજ્ય સરકાર દ્વારા આજે આઠ ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ...



















