મોરબીમાં 198 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
એલ.સી.બી.એ કિ.રૂ. 91,080નો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીના સામાંકાઠે વિસ્તારમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 198, કિ.રૂ. 91,080ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
તા. 27ના...
મોરબી: પતંગબાજોનું જામ્યું છે પતંગયુદ્ધ
મોરબીમા દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી, આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું : તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર ,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ટ સાથે મકરસંક્રાંતિએ દાન-પૂર્ણયની સરવાણી...
હળવદ : ઘનશ્યામગઢની સીમમાંથી દારૂ સાથે બે ઝડપાયા, બે બુલેટ લઇ ભાગ્યા
હળવદ પંથકમાં દારૂની રેલમછેલ વચ્ચે હળવદ પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં ઘનશ્યામગઢ ગામની સીમમાં દરોડો કરીને બે શખ્શોને દારૂ સાથે ઝડપી લીધા છે તો રેડ દરમિયાન બે શખ્શો બુલેતમાં...
મોરબી: 70 વર્ષ જૂની પ્રાચીન દફતરી શેરીની ગરબી
મોરબી: મોરબીમાં આવેલ દફતરી શેરીની છેલ્લા 70 વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં માં ની આરાધના થાય છે .
આ વર્ષે કોરોના મહામારી હોવાથી સરકારના નિયમ મુજબ સોશ્યલ ડિસ્ટન્સ ના પાલનથી આ ગરબીમાં...
હળવદ: ગુરુ રવિદાસ બાપુનું દિલ્હીમાં મંદિર તોડી પડાયાના વિરોધમાં સ્થાનિક સેવકો દ્વારા આવેદન
રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો
હળવદ : આજરોજ હળવદ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુના સેવકો દ્વારા દિલ્હીમાં સંત રવિદાસ નું મંદિર તોડી પાડતા...

















