Wednesday, May 6, 2026
Uam No. GJ32E0006963

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખેતરમાં શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ

ઘટનાને પગલે પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી : હવામાન વિભાગનું માપક યંત્ર હોવાનું પ્રાથમિક તારણ હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા...

હળવદ લોન કૌભાંડમાં બેન્ક કર્મચારી જ ઝડપાયો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોટા એસ્ટીમેન્ટ રજૂ કરી 91 લાખનો ધૂમ્બો મરાતા નોંધાઈ હતી ફરિયાદ હળવદ : હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હળવદ મુખ્ય બ્રાન્ચમાંથી હોમ લોન મેળવી દર્શાવેલ સ્થળે બાંધકામ કર્યા...

મોરબી પોલીસે બોલેરો ચોરીના મુખ્ય સૂત્રધારનો રાજસ્થાનમાથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવ્યો

આરોપીએ રિમાન્ડ દરમિયાન મોરબી ઉપરાંત અન્ય શહેરોમાં બોલેરો કારની ચોરી તથા માળીયા પાસે બોલેરો કાર ચાલક પાસેથી રોડક અને દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી મોરબી : મોરબીમાં વર્ષ 2011માં બોલેરો ચોરીના ગુનામાં...

વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ગોસાઈને જીતુ સોમાણીએ ફડાકા ઝીકયા

સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ પેન્શન માટેના દાખલા માત્ર દર શુક્રવારે જ કાઢી આપતાં અને એમાં પણ તુમાખીભર્યો વ્યવહાર કરતા રાજકીય આગેવાનની કમાન છટકી વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટને એક રાજકીય આગેવાને આજે...

મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને જવાબદારી અપાઈ

મોરબી : રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે જે અન્વયે હાલમાં મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીને જવાબદારી સોંપવામાં આવી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...